GSTV
Home » News » સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાના લાગ્યા આરોપ, જ્યાં જરૂર ન હતી ત્યાં આપ્યું અને…

સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાના લાગ્યા આરોપ, જ્યાં જરૂર ન હતી ત્યાં આપ્યું અને…

ચાલુ વર્ષે રાજ્યમાં અછતની સ્થિતિ છે. તેવામાં બજેટમાં સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ લગાવ્યો છે. સરકારે ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જેનું ફંડ કેન્દ્ર સરકાર આપે છે. જ્યારે ૪૫ તાલુકાને સ્પેશીયલ પેકેજ આપવામાં આવ્યું છે. જેનું ફંડ જ રાજ્ય સરકારે આપવાનું હોય છે.

ત્યારે ખેડૂતોએ 45 તાલુકાઓને સ્પેશીયલ પેકેજના બદલે અછતગ્રસ્ત જાહેર કર્યા હોત તો સરકારનું ભંડોળ બચ્યુ હોત અને તે રૂપિયા બજેટમાં ખેડૂતોની મદદ પણ કરી શક્યા હોત. 2017માં જે કામ કરવાના હતા. તે કામ સરકાર 2019માં બતાવી રહી છે. આમ બજેટ ખેડૂતો માટે ચૂંટણી લક્ષી લોલીપોપ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!