ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લોઓની 89 બેઠકો પર મતદાન થયું. કોઈ પણ મતદાતાને બૂથ સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પપડે એ માટે ચૂંટણી પંચે શક્ય એટલી તમામ સુવિધાઓ કરી હતી. આ સાથે દરેક બૂથ પર પોલીસ અને સેનાના જવાનો પણ ખડેપગે હતા.

આ દરમિયાન ભુજનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ITBP જવાનની માનવતા મહેકી ઉઠી છે. ભુજના સુમરાસરમાં ITBP જવાન એક દિવ્યાંગ મતદાર યુવકને પોતાની પીઠ પર તેડીને બૂથની અંદર મતદાન માટે લઇ ગયા અને પરત તેડીને પાછા લાવ્યાં. જુઓ આ વિડીયો –
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ