ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનનો ધમધમાટ ચાલુ થયો છે. જે તે ધારાસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા ઉમેદવાર ચૂંટવાના છે, લોકો સૌથી સારા ઉમેદવાર ન મળે ત્યારે સૌથી ઓછા ખરાબને પણ જ્યારે એમ લાગે કે એકેય ઉમેદવાર કે પક્ષમાં કંઈ વળ્યું નથી અને કંઈ સુધરવાનું નથી ત્યારે પણ તે મતદાન કરી શકે છે, આ વખતે તેઓ ઈવીએમમાં છેલ્લે નોન ઓફ ધ એબાઉવ અર્થાત્ નોટાનું બટન હોય છે તે દબાવીને મત આપી શકે છે.

નોટાના મત જીતેલા ઉમેદવારના માર્જીનથી પણ ઓછા
ભારતમાં ઈ.સ.૨૦૧૩માં ચાર રાજ્યોની ચૂંટણીમાં તેનો પ્રથમવાર ઉપયોગ શરુ થયો હતો. સૌરાષ્ટ્રમાં સાત-આઠ બેઠકો પર નોટાના મત જીતેલા ઉમેદવારના માર્જીનથી પણ ઓછા હોય છે. ચૂંટણી પંચ નોટાને મત આપવાનો અધિકાર આપે છે તે મત ગણવામાં પણ આવે છે પરંતુ, હાર જીતનો નિર્ણય કરતી વખતે તો ઉમેદવારને મળેલા મત જ ગણાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા