GSTV
Gujarat Government Advertisement

ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત

વિડીયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ત્યારે ભાજપ સાથે સબંધ તોડી વિકાસ સેવા સમિતિમાંથી ચૂંટણી લડી રહેલા અશોક વાઢેરાનો ચૂંટણી પહેલા ડાન્સરો સાથે વિડીયો વાયરસ થયો હતો. એ અશોક વાઢેરાની જીત થઇ છે એટલું જ નહિ મહુવા નગરપાલિકા વોર્ડ ન 6માં વિકાસ સેવા સમિતિના અશોક વાઢેર સાથે તેમની આખી પેનલનો પણ વિજય થયો છે.

Gujarat Government Advertisement

વાયરસ થયો હતો ડાન્સ વિડીયો

અશોક વાઢેરાનો ડાન્સર સાથે કથિત વીડિયો વાયરલ થયા પછી અશોક વાઢેરાએ પોલીસમાં શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અરજી આપી હતી. તેઓ જૂના હિંદી ગીત પર કથિત વીડિયોમાં ડાન્સરો બે લોકો ડાન્સ કરી રહ્યા છે. વાઢેરાએ આ વિડીયો પોતાનો ન હોવાની વાત કરી હતી. તેમજ તમને બદનામ કરવા વાયરાલ થયો હોવાનું કહ્યું હતું. મહુવા શહેર ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો મને મળ્યો હતો તે સાચો લાગતા મે અન્ય ગૃપમાં ફોરવર્ડ કર્યો છે.

આખી પેનલની જીત

ભાજપ સાથે નારાજ અશોક વઘોરા વિકાસ સેવા સમિતિ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. તેઓએ પોતાની આખી પેનલને જીત અપાવી છે. વોર્ડ નંબર 6માં વિકાસ સેવા સમિતિના ચંદ્રિકાબેન બચુભાઈ પટેલ, કલ્પનાબેન ધર્મેન્દ્રભાઈ ત્રીવેદી, બિપિનભાઈ સંઘવી અને અશોકભાઈ વાઢેરનો વિજય થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!