GSTV

કોંગ્રેસની જૂથબંધીનો સીધો ફાયદો ભાજપને : આઠમાંથી સાત બેઠકો પર ભાજપ આગળ, ભાજપના બ્રિજેશ મેરજાને ઝટકો

Last Updated on November 10, 2020 by pratik shah

રાજ્યની વિધાનસભાની આઠ બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપ 8 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાજપને વકરો એટલો નફો છે. કોંગ્રેસની જૂથબંધની સીધો ફાયદો પેટાચૂંટણીમાં ભાજપને મળ્યો છે. કોંગ્રેસનો ગઢ હોવા છતાં કોંગ્રેસ અહીં 8 બેઠકો ગુમાવી રહી છે. પક્ષપલટુઓના કારણે ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં પક્ષપલટુઓએ પોતાનો દબદબો જાળવ્યો છે. કોંગ્રેસને અહીં મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ હવે વન વે જીતી રહ્યું હોવાથી 12 વાગે કમલમ ખાતે જીતની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જ્યાં સીએમ રૂપાણી અને પાટીલ પણ પહોંચી રહ્યાં છે.

  • કમલમ ખાતે બપોરે 12 વાગે ભાજપ ઉજવણી કરશે
  • CM રૂપાણી અને સી આર પાટીલ કમલમ ખાતે પહોંચશે
  • કમલમ ખાતે ભાજપના કાર્યકરો ભેગા થઈ રહ્યા છે.
  • ગઢડામાં 7માં રાઉન્ડના ભાજપના આત્મારામ પરમાર 8500 વોટથી આગળ
  • 5માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 7401 મતથી આગળ
  • 11મા રાઉન્ડના અંતે કિરીટ સિંહ રાણા 15,121 મતથી આગળ
  • 10 રાઉન્ડમાં કોગ્રેસ મોરબીમાં 1395 મતે આગળ
  • મોરબીમાં નવ રાઉન્ડના અંતે જયંતિ પટેલ 3,285 વોટથી આગળ છે
  • ગુજરાતમાં લગભગ ક્લીન સ્વીપ તરફ ભાજપ, 8માંથી 7 બેઠક પર ભાજપ ભારે મતથી આગળ
  • ધારીમાં ભાજપના જેવી કાકડિયા 1600 મતથી આગળ, સુરેશ કોટડિયા પાછળ ચાલી રહ્યા છે.
  • અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ 6353 મતથી આગળ, કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી પાછળ
  • લીંબડી વિધાનસભા બેઠક પર આઠમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 11794 મતથી આગળ
  • છઠ્ઠા રાઉન્ડના અંતે મોરબીમાં કોંગ્રેસના જયંતિ પટેલ 2939 મતથી થયા આગળ
  • છઠ્ઠા રાઉન્ડના અંતે લીંબડીમાં કીરીટસિંહ રાણા 10,556 વોટથી થયા આગળ
  • ચોથા રાઉન્ડના અંતે કરજણમાં અક્ષય પટેલ 3269 વોટથી આગળ
  • કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી 4426 મતથી આગળ, કોંગ્રેસના બાબુભાઈ વરઠા પાછળ
  • લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 7240 મતથી આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસના ચેતન ખાચર પાછળ
  • કરજણ બેઠક પર ભાજપના અક્ષર પટેલ 662 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ
  • મોરબીમાં ભાજપના ઉમેદવાર ત્રીજા રાઉન્ડના અંતે બ્રિજેશ મિરજા પાછળ, કોંગ્રેસના જયંતિ પટેલ 777 મતથી આગળ
ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામ
બેઠક (8)કોની જીત
અબડાસાભાજપ (આગળ)
મોરબીકોંગ્રેસ (આગળ)
ધારીભાજપ (આગળ)
ગઢડાભાજપ (આગળ)
કપરાડાભાજપ (આગળ)
ડાંગભાજપ (આગળ)
લીંબડીભાજપ (આગળ)
કરજણભાજપ (આગળ)
  • કપરાડા જીતુ ચૈધરી (બીજેપી) 3974 મત થી આગળ
  • ધારી જે.વી. કાકડીયા (બીજેપી) 1955 આગળ
  • કરજણ અક્ષય પટેલ (બીજેપી) 2017 વોટ થી આગળ
  • ડાંગ વિજય પટેલ(બીજેપી) 2410 મત થી આગળ
  • અબડાસા પ્રદ્યુમ્નસિંહ જાડેજા (બીજેપી) 3219 મત થી આગળ
  • ગઢડા આત્મારામ પરમાર( બીજેપી) 3177 મત થી આગળ
  • લીમડી કિરીટસિંહ રાણા(બીજેપી) 8422 મત થી આગળ
  • મોરબી જયંતીલાલ પટેલ(કોંગ્રેસ) 4823 મત થી આગળ

મતગણતરીની અપડેટ્સ….

  • બોટાદમાં 40 મિનિટ બાદ પણ મત ગણતરી શરૂ થઇ નથી. જ્યારે ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ આગળ ચાલી રહ્યા છે. આ સાથે કિરીટસિંહ રાણા લીમડી બેઠક પર પોસ્ટલ બેલેટ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યાં છે.
  • ગુજરાત પેટા ચૂંટણીની મતગણતરીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી અને ડાંગ બેઠક પર હાલ ભાજપ આગળ છે જ્યારે કરજણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા આગળ છે.
  • ગઢડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.  તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પર લોકોએ વિશ્વાસ મુક્યો છે.  જેથી ગઢડા બેઠક પર કોંગ્રેસ ફરીવાર જીત હાસલ કરશે. જોકે, ગઢડા બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે.
  • કરજણ બેઠક પર ભાજપના અક્ષર પટેલ 662 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ
  • મોરબીમાં ભાજપના ઉમેદવાર ત્રીજા રાઉન્ડના અંતે બ્રિજેશ મિરજા પાછળ, કોંગ્રેસના જયંતિ પટેલ 777 મતથી આગળ
  • ભાજપ ડાંગ, લીમડી, મોરબી, કપરાડા, ધારી, અબડાસામાં, જ્યારે કરજણમાં કૉંગ્રેસ આગળ
  • ડાંગ બેઠક પર ભાજપ 130 મતોથી આગળ
  • 8માંથી 7 બેઠકો પર ભાજપ આગળ, જ્યારે કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ
  • ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે.
  • લીંબડી બેઠકમાં બીજા રાઉન્ડમાં કીરીટસિંહ થઈ ગયા આગળ
  • 3622 મતોથી અબડાસામાં ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા છે.
  • લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 1225 મતોથી આગળ ચાલી રહ્યું છે.
  • ધારીમાં ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા 912 મતથી આગળ ચાલી રહ્યા છે.
  • કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
  • લીંબડી, મોરબી, કપરાડા, અબડાસા, ડાંગ, ધારી અને ગઠડામાં ભાજપ આગળ
  • લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા આગળ, કોંગ્રેસના ચેતન ખાચર પાછળ ચાલી રહ્યા છે.
  • મોરબીમાં ભાજપના બિજેશ મેરજા આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસના જયંતિ પટેલ પાછળ
  • અબડાસામાં પ્રદ્યુમનસિંહ 2400 મતોથી આગળ, કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી પાછળ
  • ડાંગમાં ભાજપના વિજય પટેલ 50 મતથી આગળ ચાલી રહ્યા છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ

બેઠકભાજપના ઉમેદવારકોંગ્રેસના ઉમેદવાર
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાડો.શાંતિલાલ સંઘાણી
મોરબીબ્રિજેશ મેરજાજયંતીલાલ પટેલ
ધારીજે.વી. કાકડિયાસુરેશ કોટડિયા
કરજણઅક્ષય પટેલકિરીટસિંહ જાડેજા
ગઢડાઆત્મરામ પરમારમોહનલાલ સોલંકી
કપરાડાજિતુ ચૌધરીબાબુભાઈ વરઠા
ડાંગવિજય પટેલસૂર્યકાંત ગામિત
લીંબડીકિરીટસિંહ રાણાચેતન ખાચર

અબડાસા. લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા આઠ બેઠકો

આઠ બેઠક પર પક્ષપલટુ સહિત 81 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં સત્તાધારી પક્ષ 5 બેઠક પર આગળ ચાલી રહ્યું છેય ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદાવરે ખાતું પણ નથી ખોલાવ્યું. નોઁધનીય છે કે અબાડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે, ધારી બેઠક પર પણ ભાજપ આગળ ચાલી રહી છે. નોંધનીય છે કે આ તમામ બેઠકો અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષ માટે પણ વર્ચસ્વની લડાઈ છે.

મત ગણતરીનાં સ્થળો

બેઠકમત ગણતરી
અબડાસાગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ
લીંબડીM P શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર
મોરબીગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ, મોરબી
ધારીશ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડાભક્તરાજ દાદા ખાચર કોલેજ,ગઢડા
કરજણપોલિટેક્નિક કોલેજ શાસ્ત્રીબ્રિજ પાસે સયાજીગંજ, વડોદરા
ડાંગગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, આહવા
કપરાડાગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજ, કપરાડા

અબાડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ

કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.. તેમણે જણાવ્યુ હતુ કે,  અમે જંગી બહુમતથી જીતી રહ્યા છીએ. લોકોએ વિકાસના કામના આધારે ભાજપને મત આપ્યા છે. એટલે અમારી જીત નક્કી છે.,લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો..તેમણે જણાવ્યુ હતુ કે, લીંબડી બેઠક પર ભાજપને લોકોએ મત આપ્યા છે. જેથી અમારી જીત નક્કી છે.

READ ALSO

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!