GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી/ આમ આદમી પાર્ટીએ મેદાને ઊતર્યા સ્ટાર પ્રચારક, મતદારોને રીઝવવા આજે આવશે ગુજરાત, મનીષ સિસોદિયા કરશે રોડ શો

ચૂંટણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો આજથી ગુજરાત આવી મતદારોને રીઝવવાના છે. જેમાં સૌ પ્રથમ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ આજે  અમદાવાદમાં રોડ-શો યોજશે. શહેરના નાગરવેલ હનુમાન રખિયાલ વિસ્તારથી બાપુનગર સુધી રોડ શો કરશે.ત્યાર બાદ આગામી દિવસોમાં દિલ્હી સરકારના અન્ય ધારાસભ્યો અને આપના નેતાઓ પણ ગુજરાત આવે તેવી શક્યતા છે.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો મામલો
  • આપ આદમી પાર્ટી એ મેદાને ઊતર્યા સ્ટાર પ્રચારક
  • આપ ના સ્ટાર પ્રચારક આવશે ગુજરાત
  • દિલ્હીના ડે.સી.એમ.મનીષ સિસોદિયા, આપ સાંસદ સંજય સિંગ આવશે ગુજરાત
  • દિલ્હી સરકાર ના અન્ય ધારાસભ્યો અને આપ નેતાઓ આવશે ગુજરાત
  • આવતી કાલે અમદાવાદ માં આપ નો રોડ શો
  • દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સોસોદિયા કરશે રોડ શો

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV