GSTV

Category : SEAT ANALYSIS 2022

કઈ બેઠકના પાંચ વીવીપેટ ગણવા એ નક્કી કરવા ચીઠ્ઠી નખાશે, હાઈ-પ્રોફાઈલ બનેલી ગોંડલ બેઠકનં પરિણામ આવશે રાજકોટ કરતાંય વહેલું

Vishvesh Dave
રાજકોટ જિલ્લાની આઠ બેઠકનાં મતગણતરી સ્થળ તરીકે કણકોટ સરકારી ઈજનેરી કોલેજમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બેઠકદીઠ મતદાન મથકો અને ઉમેદવારોની સંખ્યા સામે કાઉન્ટિંગની...

ગુજરાત ચૂંટણી 2022/ શું EXIT POLL ના આંકડા પડશે સાચા? ઈસુદાન ગઢવી, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીનું શું થશે?

pratikshah
ગુજરાત વિધાનસભાના હાલ બંને તબક્કાઓ પૂર્ણ થઇ ગયા છે. આ ચુંટણીમાં કંઇક અલગ જ માહોલ આમ આદમી પાર્ટીના આવવાથી દેખાઈ રહ્યો છે. એટલા માટે જ...

મુખ્યમંત્રી સહિત કુલ 833 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં થયાં સીલ, સૌથી વધુ 66 ટકા મતદાન સાબરકાંઠામાં, સૌથી ઓછું 53 ટકા અમદાવાદમાં

pratikshah
ગુજરાત વિધાનસભાની ૯૬ બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 64.69 ટકા મતદાન થયું છે, રાજ્યના ૧૪ જિલ્લામાં થયેલા આ મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી...

એક્ઝિટ પોલ : ગુજરાતમાં ભાજપને 110થી વધુ બેઠકોનું અનુમાન, ગુજરાતમાં શું 7મી વખત ભગવો લહેરાશે?

pratikshah
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, જેને પગલે વિવિધ સર્વે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. આ એક્ઝિટ પોલ ગુજરાત, હિમાચલ...

સાબરકાંઠા અને બનાસકાંઠાએ મતદાનમાં ભુક્કા કાઢ્યા, થરાદમાં 78 ટકા તો દિયોદરમાં 74 ટકા મતદાનઃ નવા જૂનીના એંધાણ

HARSHAD PATEL
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે પાંચ વાગ્યા સુધી મળેલી અપડેટ મુજબ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં મતદારોએ મતદાનનો ઉત્સાહ દર્શાવ્યો હતો. ભાજપે...

ગુજરાત ચૂંટણી: હાર્દિક પટેલથી જિગ્નેશ મેવાણી સુધી, આ પાંચ સીટો પર રસપ્રદ બનશે મુકાબલો

HARSHAD PATEL
ગુજરાત વિધાનસભાની 182 સીટો માટે મતદાનનો બીજો તબક્કો ચાલુ છે. બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધામાં હવે આપ અને ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ...

બીજા તબક્કામાં 8 મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિત આ દિગ્ગજોનું ભાવિ દાવ પર, જાણો શું છે સમીકરણ

HARSHAD PATEL
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. આનો મોટો હિસ્સો આદિવાસી બહુલ પંચમહાલ સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલી...

ગાંધીનગર સાઉથમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, કોંગ્રેસના હાથમાં જઈ શકે છે પાર્ટીની ‘સુરક્ષિત સીટ’

HARSHAD PATEL
ગુજરાતના બીજા ચરણના મતદાન બાદ લોકોને હવે પરિણામનો ઇંતેજાર છે. ઘણી સીટો એવી છે જેના પર રસાકસીભર્યો મુકાબલો થવાનો છે તેમાંથી એક સીટ ગાંધીનગર સાઉથ...

ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનના 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું

HARSHAD PATEL
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં લોકશાહી પર્વનો ઉત્સાહ બતાવ્યો હતો. હિરાબાએ ગાંધીનગરના રાયસણથી મત આપીને પોતાનું...

કોંગ્રેસનું દાણીલીમડામાં બૂથ લેવલે હાઈટેક મેનેજમેન્ટ, કાગળ પેન નહીં વાઈફાઈ સાથે 50 કોમ્પ્યુટર ગોઠવાયા

HARSHAD PATEL
ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે ત્યારે દરેક પક્ષો પોતાના તરફી વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. મતદાનમાં ઝડપ આવે અને ઉમેદવારને...

ELECTION 2022/ આજે બીજા તબક્કાનું મતદાન, જુઓ કોની સામે કોણ ટકરાશે? દિગ્ગજ નેતાઓના ભાવિ થશે EVMમાં સીલ

pratikshah
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે 8.00 વાગ્યાથી બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ જશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને...

ગુજરાત ચૂંટણી 2022/ ઉત્તર ગુજરાતમાં કોનો ચાલશે જાદુ ? ભાજપ, કોંગ્રેસ કે આપનો, જાણો 32 બેઠકોની શું છે પરિસ્થિતિ

pratikshah
ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં ભાજપથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે આ ચૂંટણીમાં વિપક્ષ...

પાલનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પાંચ-પાંચ વખત જીત્યા, જાણો અહીંનો ચૂંટણી ઈતિહાસ

HARSHAD PATEL
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર બેઠક ચૂંટણીની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો રહ્યો છે. છેલ્લી બે ચૂંટણીઓથી અહીં કોંગ્રેસની જીત થઈ...

ELECTION BREAKING: પ્રથમ તબક્કામાં ગત ચૂંટણી કરતા 8% મતદાન ઓછું, જાણો શું કહે છે સૌરાષ્ટ્ર- કચ્છનો ટ્રેન્ડ

pratikshah
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, પરંતુ 2017ની ચૂંટણીની સરખામણીએ મતદાન ઓછું થયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર,...

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ મુજબ ૧૮૨ બેઠકોમાંથી ૭૭ બેઠકોમાં એટલે કે ૪૨ ટકાથી વધુ બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ બાદ કે વીજેતા અને હારેલા ઉમેદવાર બાદ ત્રીજા...

GUJARAT ELECTION / જસદણ વિધાનસભા બેઠકઃ 2018માં પહેલીવાર ભાજપે અહીં પેટાચૂંટણી જીતી, આવો છે આ બેઠકનો ઈતિહાસ

Kaushal Pancholi
2022ની ગુજરાત ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક રાજ્યની મહત્વની બેઠકોમાંની એક છે. અહીં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે...

‘ભાભી તરીકે, તે…’: ભાજપમાંથી ચૂંટણી લડતી રિવાબા પર રવિન્દ્ર જાડેજાની કોંગ્રેસી બહેનનું નિવેદન

pratikshah
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે. ભારતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ચૂંટણી લડી રહેલા પ્રતિષ્ઠિત ઉમેદવારોમાંના એક છે. તેઓ ભાજપની...

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi
ગુજરાતના સુરતમાં આ વખતની ચૂંટણી રસાકસી રહેવાના સંકેત જોવા મળી રહ્યા છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે સુરતમાં ત્રી-પાંખીયો જંગ છે. જેથી હમણાં સુધી સેફ...

BIG NEWS! ઘરની બહાર નીકળતા પહેલા PM મોદીના રોડ શોનો રૂટ જાણી લેજો નહીંતર થશો હેરાન, નરોડાથી ચાંદખેડા સુધી લાંબો રોડશો

pratikshah
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા અચાનક ૧લી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૩૨ કિલોમીટર લાંબો  રોડ શો યોજવાનું નક્કી થતા પોલીસ તંત્રની સાથે...

મોદીમય અમદાવાદ બનશે! 30 કિ.મી લાંબાં રોડશોની શહેર ભાજપની તૈયારીઓ, તમામ વિધાનસભા બેઠકો આવરી લેશે પીએમ મોદી

pratikshah
ગુજરાત વિધાનસભાની 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર- પડઘમ શાંત થયા છે. ત્યારે બીજી તરફ બીજા તબક્કાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ સંપૂર્ણ તાકાત સાથે...

AIMIMને મત આપો કે ભાજપ, બધું સરખું! કાબલીવાલા અને ભૂષણ ભટ્ટ ભાઇ-ભાઇ

pratikshah
વિધાનસભાની ચૂંટણીપ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે જમાલપુર-ખાડિયા બેઠકના મતદારોમાં ચર્ચા છેકે, ઓવેસી (AIMIM) ના પક્ષના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાને ખુદ જીતવા કરતા ભાજપના ઉમેદવાર...

કોંગ્રેસને લમધારતી ભાજપે ગુજરાતમાં પરિવારવાદ વધાર્યો, નેતાઓના સગાંઓને 23 ટિકિટો ભેટમાં ધરી દીધી

pratikshah
ભાજપ ભલે પરિવારવાદના કોંગ્રેસ પર આરોપો મૂકે પણ ગુજરાતમાં ભાજપે પરિવારવાદ વધાર્યો છે. પ્રદેશ પ્રમુખ પાટીલે ભાજપી નેતાઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે સગાઓ માટે...

પૈસાદાર ઉમેદવાર! રાજ્યના 10 રીપિટ ઉમેદવારોમી સંપતિ પાંચ વર્ષમાં 200 ટકા વધી, કુલ ૧૬૨૧ ઉમેદવારોમાંથી ૩૩૦ ગુનાઈત, ૪૫૬ કરોડપતિ

pratikshah
કોઇ સામાન્ય વ્યક્તિને વર્ષના અંતે માત્ર ૬.૨૫ ટકાનું ફિક્સ ડિપોઝિટનું વ્યાજ મળે તો પણ તે અનહદ ખુશી અનુભવે છે. સામાન્ય વ્યક્તિની સરખામણીએ મોટાભાગના નેતાઓની વાત...

વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ! આવતીકાલે લોકશાહીનું મહાપર્વ, 5000 જવાનોનો અભેદ લોખંડી બંદોબસ્ત

pratikshah
 ૧લી ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને કોઈ અનિચ્છનિય બનાવ વિના પૂર્ણ થાય તે માટે પોલીસ અને સેન્ટ્રલ આર્મડ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘સોશિયલ મીડિયા વોર’! AAP સૌથી વધુ સક્રિય પક્ષ તો કોંગ્રેસ આમાં પણ નીરસ

pratikshah
ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે મતદારો સુધી પહોંચવા જાહેરસભા, ડોર ટુ ડોર પ્રચાર જ નહીં હવે સોશિયલ મીડિયા પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષ-ઉમેદવાર...

ભાજપનું ગુંડારાજ? / ચૂંટણી જીતવા અસામાજિક તત્ત્વોના સહારો લીધો, હિસ્ટ્રીશિટરોને જેલમાંથી પેરોલ પર મુક્ત કરાયા, ધાકધમકી માટે ખૂલ્લોદોર

pratikshah
ગુજરાતમાં વિાધાનસભાની ચૂંટણીનો આખરી પડાવ છે. પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યાં છેકે, શુ ગુજરાતમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજાશે...

ગુજરાત ચૂંટણી/ બીજા તબક્કામાં 163 ઉમેદવારો કલંકિત, એડીઆરના અહેવાલમાં ખુલાસો

pratikshah
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણી લડી રહેલા કુલ 833 ઉમેદવારોમાંથી 163 એટલે...

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર, ઓબીસી અને દલિત સમાજના આંદોલને કોંગ્રેસ માટે મોટું મેદાન તૈયાર કર્યું હતું.ગુજરાતમાં આ આંદોલનોની સૌથી વધુ અસર પાટણ અને...

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah
પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.તેમજ દિલીપ સંઘાણી, પુરુષોત્ત્મ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી...

પાલનપુરના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ, લોકોનો રોષ જોઈ નેતાજીએ ગ્રામજનોની માફી માંગી

pratikshah
ગુજરાત રાજ્યની પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વચ્ચે પાલનપુરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ...
GSTV