GSTV

Category : Gujarat Election 2022

ભૂંડી હાર બાદ કાર્યવાહી / ગુજરાતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહીર-જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સસ્પેન્ડ

Hardik Hingu
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના...

રાજકારણ / ગુજરાત આંદોલનના નેતાઓ હાર્દિક-અલ્પેશ છેલ્લી પાટલીએ, કેબિનેટમાં એન્ટ્રી ના મળી

Hardik Hingu
કોંગ્રેસમાંથી કૂદીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણની બેઠક ઉપર વિજય મળી ગયો પણ તેને કોઈ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. તે ઉપરાંત તેને કોઈ...

‘રાજ’રમત / ગુજરાતમાં 17 બેઠકો પણ ફીંડલુ વળી જતા કોંગી કાર્યકરોની દશા-દિશા બધું ફરી ગયું, કોંગ્રેસમાં ભવિષ્ય અંધારામાં?

Hardik Hingu
ચૂંટણી ટાણે કોંગ્રેસના કેટલાય નેતાઓ કોંગ્રેસને રામ રામ કહીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો અને ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બની ગયા છે ત્યારે...

ચર્ચાનો વિષય / મોદીએ શાહને અવગણતાં અણબનાવની ચર્ચા, ભાજપની ભવ્ય જીતનો શ્રેય નડ્ડા-પાટીલને આપ્યો

Hardik Hingu
નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું શ્રેય રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલને આપ્યું એ મુદ્દો ભાજપમાં...

ગુનેગારો અને રાજકારણમાં વધી રહી છે ‘મિત્રતા’, જાણો ADR રિપોર્ટના ચોંકાવનારા આંકડાઓ

Nakulsinh Gohil
1980ના દાયકામાં શરૂ થયેલા રાજકારણમાં ગુનેગારોના પ્રવેશને કારણે ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ગુનેગારોને રાજનીતિમાં આવવા અને રોકવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા...

ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ નેતાઓએ શરૂ કરી આરોપબાજી, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર લાગ્યો મોટો આરોપ

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની હાર પર રઘુ દેસાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે કોંગ્રેસને હરાવનાર જવાબદાર નેતા સામે કાર્યવાહી...

સુરેન્દ્રનગર / વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કપાસના ભાવમાં જંગી ઘટાડો

Nakulsinh Gohil
સુરેન્દ્રનગરની 5 બેઠક પર ભાજપનો ભગવવો  લહેરાયો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કપાસના ભાવમાં જંગી ઘટાડો થયો છે, સુરેન્દ્રનગર જીલ્લો કપાસ ઉત્પાદનનું હબ...

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યાં સવાલ, જાણો શું કહ્યું

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 156 પર એકલા હાથે જીત મેળવી હતી. આ સાથે આમ આદમી પાર્ટીના ખાતામાં 5 સીટો આવી છે....

Gujarat Election / છેલ્લા એક કલાકમાં 16 લાખ મત કેવી રીતે પડ્યાં?  કોંગ્રેસ ચૂંટણીપંચમાં કરશે ફરિયાદ

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે સોમવારે દાવો કર્યો હતો કે 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન છેલ્લા એક કલાકમાં 16 લાખ...

ગુજરાતનું નવું મંત્રીમંડળ /  37 વર્ષના હર્ષ  સંઘવી સૌથી નાના, બળવંતસિંહ 372 કરોડના સૌથી ધનિક, જાણો ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ વિશે બધું

Nakulsinh Gohil
ગુજરાતમાં આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી ઉપરાંત 16 અન્ય મંત્રીઓને પણ રાજ્યપાલે...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત છતાં આ રેકોર્ડ તૂટી શક્યો નથી

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર વિશ્લેષણ કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો. ગુજરાતની રચના બાદ ભાજપ આટલી બેઠકો જીતનારી પ્રથમ પાર્ટી...

‘દાદા’નું હુલામણું નામ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ નસીબના બળિયા, એક સમયે સચિવાલયમાં લગાવતા લાઈનો આજે એમને મળવા લાગે છે લાઈનો

pratikshah
નસીબ હોય તો આવા, જે માણસ એક સમયે કામો લઈને સચિવાલયના ધક્કા ખાતો હતો અને મંત્રીઓની ઓફિસોની બહાર લાઈનો લગાવીને બેઠતો હતો. એ ધારાસભ્ય આજે...

ગુજરાત 2022/ ભૂપેન્દ્ર પટેલ આજે લેશે CM પદની શપથ, મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોર સહિત આ ચહેરાઓને મળી શકે છે સ્થાન

pratikshah
ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. પટેલની સાથે કેટલાક નવા મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે....

હર્ષ સંઘવી : પાટીલની ભલામણથી મંત્રી બન્યા પણ એમને સાબિત કરી દીધું કે એમનામાં લાયકાત છે : ફરી કદાવર પદ સાથે મંત્રી બનશે

Nakulsinh Gohil
હર્ષ સંઘવી એ આજે ગુજરાતનો જાણીતો ચહેરો છે અને સરકારના સંકટમોચક તરીકે જવાબદારી સંભાળે છે. બહુ જ ઓછા સમયમાં ગુજરાતના રાજકારણમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે....

રાજકારણ / ગુજરાતમાં આપના દેખાવથી કોંગ્રેસમાં ભારે ચિંતા, ઝાડુએ કોંગ્રેસને કરી સાફ

Hardik Hingu
આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢ ગુજરાતની ચૂંટણીમાં કરેલા દેખાવથી ભાજપ ખુશ છે તો કોંગ્રેસમાં ચિંતા છે. આપ પહેલી જ ચૂંટણીમાં 12.9 ટકા મત લઈ ગયો...

NOTAએ ભાજપનો બગાડ્યો ખેલ / નોટાએ કોંગ્રેસની લાજ રાખી, નોટા ના હોત તો કોગ્રેસનું 14 બેઠકોમાં જ ફીડલું વળી જાત

Hardik Hingu
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે જેમાં ભાજપને ઐતિહાસિક 156 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસમે માત્ર 17 બેઠકો મળી છે. ત્યારે આ સ્થિતિ...

Gujarat Election / ગુજરાતમાં જીતેલા 40 ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ આ પાર્ટીના

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. હવે આ જીતેલા ધારાસભ્યો અંગે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ -ADR રિપોર્ટમાં ચોંકવનારા તથ્યો સામે આવી રહ્યાં...

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર અંગે વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ આપ્યું મોટું નિવેદન

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસ્સભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઈલીએ રવિવારે કહ્યું હતું કે ગુજરાતમાં પાર્ટીના નેતાઓને યોગ્ય સન્માન આપવામાં આવ્યું નથી,...

કોંગ્રેસની હાર બાદ પાર્ટીના આ સિનિયર નેતાએ કર્યો કટાક્ષ, “સાયલન્ટ પ્રચાર જેવું કાંઈ હોતું જ નથી”

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં કોંગ્રેસની કારમી હાર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીની કડક હરીફાઈમાં સાયલન્ટ પ્રચાર જેવું...

એક તો માંડ માંડ જીત્યા, તો પણ આ કોંગ્રેસ ધારાસભ્ય કહે છે, “હું જીત્યો એટલે મોદીને ઊંઘ નહીં આવે”, જુઓ વિડીયો

Nakulsinh Gohil
બોલવામાં અને મોટી મોટો ફેંકવામાં નેતાઓને કોઈ ન પહોચે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હજી પુરી જ થઇ છે. આ ચૂંટણીમાં અનેક નેતાઓએ પચાર દરમિયાન બફાટ કરતા...

બનાસકાંઠા / ધાનેરાથી અપક્ષ જીતેલા માવજી દેસાઈ જોડાશે ભાજપમાં? વિડીયો થયો વાયરલ

Nakulsinh Gohil
બનાસકાંઠાની ધાનેરા બેઠકથી અપક્ષ જીતેલા ધારાસભ્ય માવજી દેસાઈનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચૂંટણી સમયે પ્રચાર દરમિયાન માવજી દેસાઈ મારે કોઈ પક્ષની જરૂર નથી...

બનાસકાંઠા /  કિર્તીસિંહ વાઘેલાએ હાર માટે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા, કાઢ્યો બળાપો

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક પર ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભાજપ ઉમેદવાર  કિર્તીસિંહ વાઘેલાની હાર થઇ છે.  પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ હાર...

રાજકારણ / અપક્ષ બાદ આપના ધારાસભ્યો ભાજપને આપશે સમર્થન?, સોમવારે શપથવિધિ

Hardik Hingu
ગુજરાતમાં ભૂપેન્દ્ર પેટલની સરકારે 2022ની ચૂંટણીમાં માધવસિંહનો રેકોર્ડબ્રેક કરીને 156 બેઠકો મેળવીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આવતીકાલે સોમવારે ગાંધીનગરના પ્રાંગણમાં ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ...

મોટા સમાચાર / ગુજરાતમાં 3 અપક્ષ ધારાસભ્યો ભાજપ સરકારને આપશે સમર્થન, જાણો કોના કોના નામ સામેલ

Nakulsinh Gohil
ગુજરાતના પરિણામો બાદ પણ ભાજપ માટે સારા સમાચારનો સિલસિલો ચાલુ છે. હવે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ ભાજપને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી હોવાની હોવાની...

મોટા સમાચાર / AAPના ભાયાણીએ ભાજપમાં જોડાવવાની ચર્ચાને ગણાવી અફવા, ગાંધીનગર અંગત કામથી આવ્યો હતો

Hardik Hingu
આમ આદમી પાર્ટીના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ તેવી અટકળોએ જોર પકડ્યુ હતું. એવી પણ વાત હતી કે કમલમમાં બપોરે 2:00 વાગ્યે તેઓ...

ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપમાં ગયેલા કોંગ્રેસના પક્ષ પલટુ નેતાઓની શું હાલત થઈ?, જાણો કોણ જીત્યું-કોણ હાર્યું

Kaushal Pancholi
ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનાર કોંગ્રેસના વધુ પડતા પૂર્વ નેતા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપરાંત...

શું આપ અને કોંગ્રેસના મતો મેળવીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હારી જાય?, સમજો આખું ગણિત

Kaushal Pancholi
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે પરંતુ વારંવાર સવાલ ઉઠી રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એકબીજાને નુકસાન પહોંચાડ્યું...

આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠક પર પાંચ ભાજપનો પરચમ લહેરાયો તો કોંગ્રેસને બે બેઠક પર વિજય મેળવી, તો 55 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

pratikshah
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં પાંચ બેઠક ઉપર ભાજપે જ્યારે બે બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકના...

રાજ્યની 28 બેઠકોમાં સર્જાઈ હતી રસાકસી,15 બેઠકોમાં 5,000થી ઓછી લીડ! રાપરમાં ભાજપને સૌથી ઓછા માત્ર 577  મતે બેઠક મળી

pratikshah
ચૂંટણીમાં જો જીતા વહી ધારાસભ્ય બને છે,એક તરફ ઘાટલોડિયામાં ફરી મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ભુપેન્દ્ર પટેલને સર્વાધિક 1.92 લાખ સહિત 12 બેઠકોમાં 1 લાખથી વધુ...

ધ્રાંગધ્રા-ચોટીલાની સરખી લીડમાં ભૂલ, ઘાટલોડિયામાં મતદાન કરતા મળેલા મતો વધી ગયા?! કોંગ્રેસ અને આપના નેતાઓએ ઉઠાવ્યા સવાલ

pratikshah
ચૂંટણીમાં કારમી હારમાંથી કળ વળ્યા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈ ગરબડ થઈ છે કે કેમ તેની છાનબીન શરૂ કરી છે. ચૂંટણી...
GSTV