GSTV
Home » News » એક જ દિવસમાં ભૂકંપના ચાર આંચકાથી ગુજરાતની ધરતી ધણધણી

એક જ દિવસમાં ભૂકંપના ચાર આંચકાથી ગુજરાતની ધરતી ધણધણી

gujarat-earthquake

ગુજરાતની ધરતી ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધણધણી છે. એક જ દિવસમાં રાજ્યમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. કચ્છમાં બે ઉપરાંત બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ત્રણની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 2.1 અને બોટાદમાં 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

READ ALSO

Related posts

ઓમકારેશ્વર ડેમમાંથી ૨.૨૫ લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમના ૧૧ દરવાજા ખોલાયા

Arohi

જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

Arohi

અંબાજીમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!