GSTV
Home » News » રાજ્યના પોલીસ વડા કરશે નબળી કામગીરી કરનાર પોલીસકર્મીઓની તપાસ

રાજ્યના પોલીસ વડા કરશે નબળી કામગીરી કરનાર પોલીસકર્મીઓની તપાસ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ નબળી કામગીરી કરનાર પોલીસકર્મીઓની તપાસ કરશે. શિવાનંદ ઝા LCB, DCB અને R.R સેલ જેવા પોલીસના વિવિધ વિભાગના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરશે.

તેમણે તમામ બ્રાંચોમાં જેમનું પોસ્ટીંગ છે તેવા પોલીસકર્મીઓની વિગતવાર માહિતી મંગાવી છે.તેમણે નબળી કામગીરી નહીં ચલાવી લેવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કર્મચારીઓની કામગીરી ઉમદા હોવી જોઇએ. પોલીસકર્મીઓનું સ્વતંત્ર રીતે કંઇક મહત્વનું યોગદાન આપે છે કે કેમ તે અંગે હવે પોલીસ વડા સમીક્ષ કરશે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia