GSTV
Home » News » શહીદો માટેના ડાયરામાં રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ કરાવ્યો મનમૂકી રૂપિયાનો વરસાદ

શહીદો માટેના ડાયરામાં રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ કરાવ્યો મનમૂકી રૂપિયાનો વરસાદ

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. લોકગાયક કલાકાર રાજભા ગઢવી, દેવરાજ ગઢવી અને સંગીતા લાબડીયા ઉપર લોકોએ મન મુકીને ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો. રાજભા ગઢવીએ કહ્યું કે જાતિવાદ નહીં પણ ધર્મ કાજે એક થવાનો વારો આવ્યો છે. આ લોકડાયરામાં થરાદ ઉપરાંત વાવ અને સુઈગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

READ ALSO

Related posts

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

અપાચે અટેક હેલીકોપ્ટરની રાહ થઈ પુરી, આ મહિનાનાં અંતમાં હિંડન એરબેસ પર પહોંચશે પહેલી ખેપ

Mansi Patel

દાહોદ નવજીવન આર્ટ્સ & કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા તાળાબંધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!