GSTV
Ahmedabad ટોપ સ્ટોરી

Gujarat Corona Update / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 35 નવા કેસ, અમદાવાદ માટે ખરાબ સમાચાર

કોરોના

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી થયું. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. અહીં કુલ 18 કેસ નોંધાયા છે.

કોરોના

ગુજરતામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે આ દરમિયાન 17 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજ રોજ અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 18 કેસ નોંધાયા છે, જ્યારે 3 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,16,671 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

ક્યા કેટલા કેસ નોંધાયા

રસીકરણ

Read Also

Related posts

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે

Hardik Hingu

એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ

Zainul Ansari
GSTV