GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લાં 24 કલાકમાં 498 દર્દીઓ Corona પોઝીટીવ, 29નાં મોત

ગુજરાતમાં સતત Coronaનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 498 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 29 દર્દીના મોત થયા છે. સાથે જ 313 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 289 કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં Coronaના કુલ 2,45,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 498
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 19617
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 29
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 313
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 13324

આજે રાજ્યમાં 29 વ્યક્તિઓનાં કોરાનાનાં કારણે દુ:ખદ મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 1219 થયો છે.

  • અમદાવાદ – 26
  • સુરત – 02
  • વડોદરા – 01

ધોળકામાં Coronaના 12 કેસ

ધોળકા તાલુકામાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે. ધોળકા શહેરમં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ નોંધાયા.. ધોળકાની ત્રિપદા સોસાયટી, તાઈવાડા,  મુનશીનો ટેકરો, ચીતરવાડીયા, બેગા ટેકરીમાં નવા કેસ નોંધાય છે. જ્યારે વટામણ ચોકડી અને અરણેજ ગામે એક-એક કેસ નોંધાયો છે.  બાર કેસમાં એક મેડિકલ સ્ટોરના સંચાલક અને સુપરસ્પ્રેડરનો પણ સમાવેશ થયા છે.

દેશમાં Coronaની રોકેટ ગતિ

દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યા 61 હજાર જેટલી વધી છે.  કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાના કારણે ભારત દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં છઠ્ઠા ક્રમે આવી ગયો છે.  દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 36 હજારથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે 6 હજાર 649 લોકોના મોત થયા. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 80 હજાર 229 કેસ અને 2 હજાર 849 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 28 હજાર 697 કેસ.. તો દિલ્હીમાં 26 હજાર 334 કેસ અને  708 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 19 હજાર 119 કેસ અને 1 હજાર 190 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!