GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં કોરોના હવે કાબુમાં! / રાજ્યનાં ૨૦ જિલ્લાઓમાં એક પણ કેસ નહીં, રિકવરી રેટ પહોંચ્યો 98.75 ટકાએ

ગુજરાતમાં ૪૭૭ દિવસ બાદ કોરોનાના ૩૦થી ઓછાં કેસો નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના 28 કેસો જ નોંધાયાા છે અને એક પણ મૃત્યુ નોંધાયું નથી. નવા ૨૮ કેસો સામે આજે ૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૪ છે.

કોરોના

૨૦ જિલ્લાઓમાં ગત રોજ એક પણ કેસ નથી નોંધાયા

આજે સુરતમાં ૮, અમદાવાદમાં ૩, વડોદરામાં ૪, દાહોદમાં ૨, ગાંધીનગરમાં ૨, પંચમહાલમાં ૨,  અમરેલીમાં ૧, ભાવનગરમાં ૧, ગીર-સોમનાથમાં ૧, જામનગરમાં ૧, જૂનાગઢમાં ૧, મોરબીમાં ૧ અને સાબરકાંઠામાં ૧ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ ૨૦ જિલ્લામાં ગત રોજ એક પણ કેસ નોંધાયા નથી.

ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૪ છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૨૬૯ દર્દીઓ સ્ટેલબ છે. નવાં ૨૮ દર્દીઓ સામે આજે ૩૯ દર્દીઓ સાજાં થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૮,૧૪,૪૫૨ થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV