GSTV

Corona Update / ગુજરાતમાં કોરોનાથી જનતાને રાહત, આજ રોજ નોંધાયા 300 થી પણ ઓછાં કેસ અને માત્ર આટલાં મોત

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જનતાને મોટી રાહત થઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો આજે નવા 283 કેસ નોંધાયા છે તો નવા 6 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 770 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.84 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,892 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,018 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 52 હજાર 543 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Chania

રાજ્યમાં હાલમાં 7 હજાર 749 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 7 હજાર 749 એક્ટિવ કેસો, 203 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 7 હજાર 546 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10,018 એ પહોંચી છે.

Chania

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

Chania

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!