GSTV
Gujarat Government Advertisement

Gujarat corona update / રાજ્યમાં આજે રિકવરી રેટ 97.36 તો માત્ર 9 દર્દીઓનાં જ મોત, જાણો આજે નવા કેટલાં કેસ

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અત્યંત ધીમી પડી ગઇ છે ત્યારે આજ રોજ નોંધાયેલા કેસની તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં આજે નવા 481 કેસ નોંધાયા છે તો નવા 9 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 1526 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,97,734 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,985 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 86 હજાર 459 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Image

રાજ્યમાં હાલમાં 11 હજાર 657 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 11 હજાર 657 એક્ટિવ કેસો, 296 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 11 હજાર 361 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,985 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

Image

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!