GSTV
Gujarat Government Advertisement

Gujarat Corona Update / રાજ્યમાં કોરોના ગાયબ થવાને આરે! આજે નોંધાયા માત્ર 544 કેસ તો 11નાં મોત

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અત્યંત ધીમી પડી ગઇ છે ત્યારે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યારે વાત કરીએ આજ રોજ નોંધાયેલા કેસની તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં આજે નવા 544 કેસ નોંધાયા છે તો નવા 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 1505 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.23 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,976 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 68 હજાર 485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Chania

રાજ્યમાં હાલમાં 12 હજાર 711 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 12 હજાર 711 એક્ટિવ કેસો, 316 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12 હજાર 395 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,976 એ પહોંચી છે.

Chania

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

Chania

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ: સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાંથી 370 પર ફેર વિચારણા કરવાનો દાવો

Pravin Makwana

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!