GSTV

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ગાજેલા અને ગુજરાત કનેકશન, મોટા પ્રમાણમાં બાળ તસ્કરી

Last Updated on November 21, 2018 by

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ગાજેલા અને ગુજરાત કનેકશન સામે આવ્યું હતું. બાળ તસ્કરી મામલે ડૉ.રાજુ સહિત મુખ્ય પાંચ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે. સમગ્ર રેકેટમાં કુલ 27 આરોપીઓ જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. રિકવર કરાયેલા 13 બાળકમાંથી નવ બાળકોને પાલક માતા-પિતાને સોંપાયા છે.

બાળ તસ્કરી મામલે પોલીસે વેચી દેવાયેલા બાળકોને લઈને બાળ સંસ્થાને તેમનો કબજો સોંપ્યો હતો. અને હવે તે બાળકોને કોને સોંપવા તે કામગીરી પણ બાળ સંસ્થાને સોંપી હતી. જે બાદ તે સંસ્થાએ પાલક માતાપિતા તેમના નિવાસ સ્થાનની મુલાકાત લઈને. બાળકોને તેમને સોંપવાની વાત કરતા 13માંથી 9 બાળકને પાલક માતાપિતાને સોંપાયા છે. આ કેસમમાં વધુ બે શખ્સો ઝડપીને કુલ 27 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!