GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા : રેલ્વેના ખાનગીકરણના સમર્થનમાં આવ્યા આ નેતાઓ

ગુજરાત કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા : રેલ્વેના ખાનગીકરણના સમર્થનમાં આવ્યા આ નેતાઓ

રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ ખાનગીકરણનો વિરોધ કરી રહી છે. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા વેહતી જોવા મળી. ગુજરાત કોંગ્રેસના 2 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ ખાનગીકરણને ખુલ્લેઆમ સમર્થન આપતા જોવા મળ્યા. તેજસ ટ્રેનના ઉદ્ધાટન સમયે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શૈખ, હિંમતસિંહ પટેલ અને રાજ્યસભના સંસદ અમી યાજ્ઞિકે પાર્ટીની ગાઇડલાઇન તોડી સીએમ સાથે લીંલીઝંડી બતાવવા હાજર રહ્યા હતા.

એક બાજુ તેજસ ટ્રેન સહિતના ખાનગીકરણના મુદ્દે રાષ્ટ્રીય કોંગ્રેસનું વિરોધનું સ્ટેન્ડ નક્કી છે. બીજી તરફ વિરોધના સ્ટેન્ડ છતાં હિંમતસિંહ ગ્યાસુદીન અને અમી યાજ્ઞિક તેજસ ટ્રેનને લીલીઝંડી આપવા પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓના આ પ્રકારની હાજરીના કારણે પ્રદેશ પ્રમુખે તમામ નેતાઓને ઠપકો આપ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!