GSTV
Home » News » અરે આ શું થયું ? ગુજરાત કોંગ્રેસના નેતા ભરસભામાં બોલી ગયા ભાજપને મત આપજો

અરે આ શું થયું ? ગુજરાત કોંગ્રેસના નેતા ભરસભામાં બોલી ગયા ભાજપને મત આપજો

વડોદરાના પાદરા ખાતે કોંગ્રેસ સમિતીની સભા હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટ આ સભાને સંબોધી રહ્યા હતા. ગેસની બોટલ અને પેટ્રોલ પર વેટને લઇને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર તેઓ વાક પ્રહાર કરી રહ્યા હતા. આ સમયે ન જાણે શું થયું. પન્નાબેને બહેનોને ચેતજો કહીને એમ કહી નાખ્યુ કે, આ વખતે ભાજપને મત આપજો. આમ પન્નાબેનની પળવાર માટે લપસેલી જીભ કેમેરામાં કંડરાઇ ગઇ હતી. આમ પાદરા ખાતે યોજાયેલી કોંગ્રેસ સમિતીની સભામાં પન્નાબેનથી જાણ્યે અજાણ્યે ભાજપને મત આપવાની અપીલ થઇ ગઇ.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!