GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી થતાં હાર્દિકને જાણે પ્રમોશન મળ્યું

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી થતાં હાર્દિકને જાણે પ્રમોશન મળ્યું

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી થતા હાર્દિકને પણ જાણે પ્રમોશન મળ્યુ છે. હાર્દિક હવે યુપીમાં કોંગ્રેસનો લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર કરવા ઉત્તર પ્રદેશ જશે.

યુપીના 40 સ્ટાર પ્રચારકોમાં ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસનો પ્રચાર કરવા યુપી જવાનો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, નવજોતસિંહ સિદ્ધુ સહિતના સ્ટાર પ્રચારકોને સામેલ કરાયા છે. તો હવે હાર્દિક પટેલ ગુજરાતમાંથી કોંગ્રેસનો પ્રચાર કરવા માટે યુપી જશે.

READ ALSO

Related posts

6 સાંસદોને ટક્કર આપવા પાંચ ધારાસભ્યો મેદાને, બન્ને પક્ષો જનાધાર મેળવવા લગાવી રહ્યા છે જોર

Riyaz Parmar

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોમાં ભાજપ પાસે કરોડપતિ ઉમેદવારો, શિક્ષણની વાતમાં બધા પછાત

Riyaz Parmar

આ બેઠક પર 3 પાટીદારો વચ્ચે જંગ, ભાજપને નુકસાન જવાની આશંકાએ જીતુ વાઘાણીએ બંધબારણે બેઠક કરી

Riyaz Parmar