GSTV
Home » News » VIDEO – હું વન-ડે નહીં 20-20 રમવા આવ્યો છું, અડધી પીચે જ રમુ છું : વિજય રૂપાણી

VIDEO – હું વન-ડે નહીં 20-20 રમવા આવ્યો છું, અડધી પીચે જ રમુ છું : વિજય રૂપાણી

રાજ્યની ભાજપ સરકાર ઘણા મુદ્દોઓથી ઘેરાયેલી છે. આ સ્થિતિમાં સીએમ રૂપાણીએ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન સૂચક નિવેદન આપ્યું હતું. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે જ કહ્યું હતુ કે ટ્વેન્ટી-ટ્વેન્ટી રમવા આવ્યો છું. અને એટલે જ હું ક્રિઝની ચિંતા કરતો નથી, અડધી પીચે જ રમુ છું, રૂપાણીએ વધુમાં કહ્યું મારે ક્રિઝની ચિંતા કરવાની જરૂર નથી, પ્રજા ચિંતા કરે જ છે, હું ઝડપી નિર્ણય લઈ શકું છું કારણ કે અમદાવાદ, સુરત, બરોડા માં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આ સિવાય રૂપાણીએ કહ્યું કે અમદાવાદની 2-4 ટીપી સવાલોમાં છે. જેનો નિર્ણય પણ ઝડપથી લેવાઈ જશે.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel

બીજી વખત માતા બનવા પર શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો, આ કારણે ‘સેરોગેસી’નો લીધો સહારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!