GSTV

મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીનું તેડું, અમિત શાહ સાથે મહત્વપૂર્ણ મુલાકાત

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને દિલ્હીનું તેડું આવતા તેઓ આજે દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં તેઓ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે. બંને વચ્ચે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ અને લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા થશે.

સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યપ્રધાન દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાય છે. જો કે મુખ્યપ્રધાન રૂપાણીની દિલ્હી મુલાકાતને પગલે સ્વાગત કાર્યક્રમ રદ્દ કરાયો છે. રદ્દ થયેલા સ્વાગત કાર્યક્રમ હવે આગામી ગુરૂવારના રોજ યોજાશે.

Related posts

કોરોના વાયરસનાં કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર, રાજ્યમાં 12 કલાક દરમ્યાન એક પણ પોઝિટીવ કેસ નથી નોંધાયો

pratik shah

Corona કહેર બનીને વરસી રહ્યો છે દુનિયાભરમાં, કાળમુખો અત્યાર સુધીમાં 47,245 લોકોને ભરખી ગયો

Ankita Trada

કોરોનાનો ભરડો: વડોદરામાં કોરોનાના કારણે પ્રથમ મોત, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક સાત સુધી પહોંચી ગયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!