GSTV

જીસીસીઆઇનો કમિશ્નરને પત્ર, એક કે બે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત હોય ત્યારે આખું યુનિટ સીલ કરવું નથી યોગ્ય

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે મનપા કમિશનરને પત્ર લખી કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન મુદ્દે કાર્યસ્થળને સૂચના આપવાની માંગ કરી છે. જીસીસીઆઇએ આખો મોલ કે દુકાન કે ફેક્ટરી સીલ કરવાને બદલે જરૂરી માર્ગદર્શન આપવા રજૂઆત કરી છે.

એક કે બે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત હોય અને આખું યુનિટ સીલ કરવામાં આવે છે. જે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગની ગાઇડલાઇન પ્રમાણે સુસંગત ન હોવાનું જીસીસીઆઇનું કહેવું છે. વળી તેના કારણે રોજીંદા ધંધા-રોજગારને પણ અસર પહોંચે છે. આથી યુનિટ સીલ કરવાને બદલે યોગ્ય માર્ગદર્શન આપવા જીસીસીઆઇએ જણાવ્યું છે.

READ ALSO

Related posts

જામનગર : લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ તૂટી ગયો, 56 લાખ પાણીમાં

Nilesh Jethva

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

Ankita Trada

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કંગના, તેની ઉપર ઇન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!