GSTV
Home » News » સામ પિત્રોડાની ટિપ્પણી પર ગુજરાત ભાજપના નેતાઓ બન્યા આક્રમક, આપ્યા આ જવાબ

સામ પિત્રોડાની ટિપ્પણી પર ગુજરાત ભાજપના નેતાઓ બન્યા આક્રમક, આપ્યા આ જવાબ

sam pitroda news

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ પુલવામા હુમલા પર કરેલી વિવાદિત ટિપ્પણી પર ભાજપ આક્રમક બની છે અને વળતો જવાબ આપી રહી છે. ત્યારે ગુજરાત ભાજપના નેતા મહેશ કસવાલાએ પણ સામ પિત્રોડાએ ઉઠાવેલા સવાલ પર આકરો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દેશના જવાનો પાકિસ્તાન સામે લડે છે. ત્યારે દેશની સૌથી મોટી પાર્ટીના એડવાઈઝર પાકિસ્તાનની વાહવાહી કરી રહ્યા છે તે શરમની વાત છે.

સામ પિત્રોડાના નિવેદન સામે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે પુલવામા પર વિવાદિત નિવેદન આપનારા સામ પિત્રોડા રાહુલ ગાંધીની થીન્કટેન્ક અને વિદેશમાં પણ તેમનાં કાયઁક્રમનાં સંયોજક હોય છે.આ નિવેદન કોંગ્રેસના વિચારો અને ભાષા છે. ભરત પંડ્યાએ કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એક સરખી કેમ હોય છે તેવો પણ સવાલ ઉઠાવ્યો છે.

Read Also

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!