GSTV
Home » News » ગુજરાત ભાજપના ધારાસભ્ય ખેડૂતોની વહારે, મદદ માટે કર્યું આ કામ

ગુજરાત ભાજપના ધારાસભ્ય ખેડૂતોની વહારે, મદદ માટે કર્યું આ કામ

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાનને લઈને વધુ એક ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ મેદાને આવ્યા છે. અને સત્તામા રહેલી ભાજપ સરકારને જ પત્ર લખીને રજૂઆત કરી છે. ખેડૂતોને થયેલા પારાવાર નુકશાન અંગે સરકાર ઉદાર મને સહાય કરે તેવી લેખિતમાં રજૂઆત કરી છે.

મગફળીના પાંદડા અને ડાળખા બગડી ગયા હોવાથી પશુ ચારામાં પણ વીધાએ ચાર હજારની નુકશાની વેઠવી પડશ તેવી પત્રમાં ધારાસભ્ય રાઘવજી પટેલે રજૂઆત કરી છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ભાજપના નેતા ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાં નુકસાનીનો સર્વે બીજી વખત કરાવવાની માંગ કરી ચુક્યા છે. ત્યારે હવે જામનગરમાં ભાજપના ધારાસભ્યએ જ સરકારને પત્ર લખીને સરકાર ઉદાર મને સહાય કરે તેવી લેખિત રજૂઆત કરી છે.

READ ALSO

Related posts

વીસ મિનિટની બેઠકે ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધું , હવે લીધો આ નિર્ણય

Karan

આ હૉટ હસીનાએ ટૉપલેસ ફોટો શેર કરી મચાવી ચકચાર, આપી ચુકી છે સૌથી બોલ્ડ કિસિંગ સીન

Bansari

વડોદરામાં કરોડોની કિંમતના હાથી દાંત સાથે યુવાન ઝડપાયો, ડમી ગ્રાહક મોકલતા ફૂટ્યો ભાંડો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!