GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતમાં ભાજપને જોરદાર ફટકો, 3 બેઠકોના પરિણામમાં 2 ગઈ કોંગ્રેસને ફાળે

અમદાવાદ જીલ્લા પંચાયતની 2 અને વિરામગામ તાલુકા પંચાયતની 1 બેઠકોનાં પરિણામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ જીલ્લા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીમા કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. જ્યારે વિરામગામ તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.

આ ઉમેદવારોને મળી જીત

અમદાવાદ જીલ્લા પંચાયતની શિયાળ બેઠક પર 1559 મતોથી કૉંગ્રેસનાં ઉમેદવાર બાબુભાઈ પઢાર વિજેતા થયા છે. જ્યારે અમદાવાદ જીલ્લા પંચાયતની બીજી બેઠક હેબતપુરની પેટા ચૂંટણીમા 211 મતોથી કૉંગ્રેસનાં ઉમેદવાર નીરૂભાઈ ખસીય વિજેતા થયા છે.

Read Also

Related posts

રાજકોટ: કાર સાથે ત્રણ લોકો પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાયા, બેનો થયો આબાદ બચાવ અને એક લાપતા

pratik shah

‘તારો પતિ મારા અંકુશમાં છે, થાય તે કરી લે’ મહિલા કોન્સ્ટેબલ સાથે પતિના આડા સંબંધથી પત્નીને ત્રાસ

Bansari

વાહનચોરીની લેટ ફરિયાદ બાદ પણ વીમા કંપનીએ ઇન્સ્યોરન્સ ક્લેઇમ આપવો ફરજીયાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!