GSTV

ATSને મળી સફળતા, ગાંધીનગર પાસેથી રૂ 99.40 લાખની જૂની ચલણી નોટ સાથે એક શખ્સની કરી ધરપકડ

રાજ્યની ATSને મળી સફળતા. જેમાં ગુજરાત ATS ની મરીન ટાસ્ક ફોર્સે જૂની ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ શંકાસ્પદ શખ્સ પાસેથી રૂપિયા 99.40 લાખની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. નોંધપાત્ર છે કે આ શખ્સને ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે.

શંકાસ્પદ શખ્સ પાસેથી રૂપિયા 99.40 લાખની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના સેકટર-28 પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.નોંધપાત્ર છે કે ATSની પકડમાં આવેલા આ શખ્સ મોરબીનો મનીષ સાંઘાણી હોવાનું સામે આવ્યુ છે. ATSની પકડમાં આવેલા આ શખ્સની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!