GSTV

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી, જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરી 3 આરોપીઓની કરી ધરપકડ

Last Updated on June 19, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત ATS એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બરોડા SOG સાથે મળીને ગુજરાત ATS એ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. PRI લાઈનનો ઉપયોગ કરીને ઈન્ટરનેશનલ કોલ રૂટીંગ ચલાવતા હતાં.

વડોદરાના વાસણા વિસ્તારમાંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે VOIP એક્સચેન્જથી જાસૂસી નેટવર્ક ચલાવતા હતાં. આ નેટવર્ક છેક મહારાષ્ટ્ર થઈને ચાલતું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!