GSTV
Bharuch Bhavnagar Gir Somnath Gujarat Polls 2017 Jamnagar Junagadh Kutch Narmada Porbandar Rajkot Surat Valsad Videos ગુજરાત ટોપ સ્ટોરી

પ્રથમ તબક્કામાં સરેરાશ 68 ટકા મતદાન: કેન્દ્રીય ચૂંટણી પંચ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 89 બેઠકો પર 977 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. જેમાં 58 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. મતદાન પૂર્ણ થતાં રાજ્યના ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી સરેરાશ મતદાનના આંકડા જાહેર કર્યા હતા. બાદમાં કેન્દ્રીય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 68 ટકા જાહેર કર્યુ હતું અને જિલ્લાભરમાં થયેલા સરેરાશ મતદાનના આંકડા જાહેર કર્યા હતા.

મતદાનની ટકાવારી

જિલ્લા2017 મતદાન (%)2012 (%)
કચ્છ6368.13
સુરેન્દ્રનગર6570.94
મોરબી7575.53
રાજકોટ7074.63
જામનગર6570.54
દ્વારકા6367.95
પોરબંદર6067.04
જૂનાગઢ6568.00
અમરેલી6768.32
ગીર સોમનાથ7074.07
ભાવનગર6269.11
બોટાદ6072.55
નર્મદા7383.90
ભરૂચ7176.34
સુરત7071.16
તાપી7381.15
નવસારી7576.60
વલસાડ7074.74


Read Also: ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો પર 4 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 60.16 ટકા: ચૂંટણી પંચ

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV