GSTV

આવતી કાલે ગુજરાત વિધાનસભાનું બજેટ, દંડક અશ્વિન કોટવાલે સત્ર લાંબુ ચલાવવાની કરી માગ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે સત્ર લાંબુ ચલાવવા માગ કરી છે.

કોંગ્રેસના 28 ધારાસભ્યોને મહત્વના બિલો પર ચર્ચા કરવા માટે બોલવા પૂરતો સમય મળે તેવી માગ કરી છે. તો સાથે એમ પણ કહ્યું કે આદિવાસી વિભાગની માગ માટે ક્યારેય પુરતો સમય નથી ફાળવાતો અને તેની ચર્ચા સૌથી છેલ્લી રાખવામાં આવે છે.

Read Also

Related posts

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

અભિનયની સાથે આ સ્કીલમાં પણ માહિર છે સૈફની લાડલી, શેર કર્યો થ્રોબેક વીડિયો

Ankita Trada

‘લૉકડાઉનનું પાલન ના કરે તેને ગોળીથી ઉડાવી દો’ આ દેશના રાષ્ટ્રપતિનું ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!