GSTV
Home » News » 1 વાગ્યા સુધી ગુજરાતમાં 40 ટકા અને ભારતમાં 38 ટકા મતદાન

1 વાગ્યા સુધી ગુજરાતમાં 40 ટકા અને ભારતમાં 38 ટકા મતદાન

final phase Lok Sabha

આજે મતદારોનો મહાપર્વ છે. લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 અને ભારતના 16 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન નોંધાયું છે. તો બીજી તરફ આસામમાં સૌથી વધુ 47 ટકા મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનમાં અગ્રેસર રહેનાર બંગાળમાં અત્યારે 45 ટકા મતદાન થયું છે. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં 1 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું તેના પર એક નજર કરીએ….

ક્યાં કેટલું મતદાન ?

રાજ્ય અને સીટ1 વાગ્યા સુધી
આસામ (4)47%
બિહાર (5)37%
ગોવા (2)46%
ગુજરાત (26)40%
કાશ્મીર (1)9%
કર્ણાટક (14)36%
કેરળ (20)39%
મહારાષ્ટ્ર (14)32%
ઓડિશા (6)32%
ત્રિપુરા (1)44%
ઉત્તર પ્રદેશ (10)29%
બંગાળ (5)52%
છત્તીસગઢ (7)42%
દાદરા નગર હવેલી (1)37%
દમણ દિવ (1)42%

READ ALSO

Related posts

એનસીપી અધ્યક્ષ શરદ પવારનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઉભરાયો, આપ્યુ વિવાદિત નિવેદન

Kaushik Bavishi

મહારાષ્ટ્રમાં પોલીસ વચ્ચે અથડામણ, બે નક્સલીને કર્યા ઠાર

Kaushik Bavishi

અકળાયેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં સફરજનના બગીચામાં લગાવી આગ, એક્શનમાં સેના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!