GSTV

ગુજરાતમાંથી જે પક્ષી વિલુપ્ત થવાની વાતો હતી તેના એકાએક ટોળા દેખાતા પક્ષીવિદો ખુશખુશાલ

Last Updated on October 9, 2019 by Arohi

અમરેલીના રાજુલાના ગ્રામ્ય પંથકમા લુપ્ત થવાના આરે પહોંચેલા ગીધના ટોળા જોવા મળ્યા હતા. જેથી પક્ષી વિદોમાં આનંદ જોવા મળ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે નાગેશ્રી વિસ્તારમાં ગીધ જોવા મળ્યા છે. એક સાથે 20થી વધુના ગીધના ટોળા જોવા મળતા ગીધોની સંખ્યામાં વધારો થયાનું અનુમાન છે.

હાલ અમરેલી જિલ્લામાં ખાંભા હનુમાનગાળા તથા રાજુલા નાગેશ્રી આહરાણા ગામ પાસે ગીધો જોવા મળી છે. આ ઉપરાંત મહુવાથી રાજુલાના કોસ્ટલ બેલ્ટ પર પણ ગીધ જોવા મળે છે. નામશેષ થઇ જતુ આ પક્ષી સરકારે પ્રથમ આરક્ષણને કેટેગરીમાં મુક્યુ છે. હવે રાજુલાના રેવન્યુ વિસ્તારમાં ગીધ  મોટી સંખ્યામાં દેખા દેતા પક્ષીવિદોમાં આનંદ છે.

Read Also

Related posts

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!