રાજ્યસભા ચૂંટણી વિવાદમાં અહેમદ પટેલની જીત મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી સૂનાવણીમાં આજે અહેમદ પટેલ હાઈકોર્ટમાં હાજર થયા અને એફિડેવિટ રજૂ કરી હતી. તેઓએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપો નકાર્યા છે. આ કેસના સિનિયર વકીલ તરીકે પી. ચિદમ્બરમ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના બે રાષ્ટ્રીય કક્ષાને નેતાઓની સાથે અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, શકિતસિંહ ગોહિલ સહિત નાં નેતાઓ કોર્ટ માં હાજર રહ્યા. આ કેસમાં બળવંતસિંહ વતી તમામ સાક્ષીઓની જુબાની પૂર્ણ થઇ છે.
READ ALSO
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા
- PNBમાં નોકરી કરવાની તક, સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે 240 વેકેન્સી બહાર પડી
- ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ
- મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!
- ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો