ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની (corona)સંખ્યા 200ને પાર થઇ ગઇ છે.આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે.જે નવા 55 કેસ આવ્યા છે તે પૈકી 50 કેસ એકલા અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારમાંથી (corona)સામે આવ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા
આરોગ્ય સચિવનું નિવેદન કે પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી.કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે.પરિણામે રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. હોટસ્પોટમાં જે બિમાર હશે તેમની સારવાર થશે. હજુ એક અઠવાડિયા સુધી કેસોમાં વધારો થશે.
રાજ્યમાં નવા 55 કેસોની વિગત
અમદાવાદ 50 કેસ
સુરત 02 કેસ
દાહોદ 01 કેસ
આણંદ 01 કેસ
રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નિપજ્યા
ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે. જે નવા 55 કેસ આવ્યા છે તે પૈકી 50 કેસ એકલા અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે.આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે..પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. પરિણામે રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નિપજ્યા છે..
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….