GSTV

ટ્રાન્સફર / દિવાળી પહેલા મોટા ફેરફારો, રાજ્યના 40 મામલતદારોની થઈ બદલી

Last Updated on October 23, 2021 by GSTV Web Desk

દિવાળી પહેલા ગુજરાત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના 40 મામલતદાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરી આ અંગે માહિતી આપવામાં આવી છે. તેઓને મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરેલા સમયની અંદર બદલીની જગ્યાએ હાજર થવાનું રહેશે.

Read Also

Related posts

Covid Test / કોરોનાનું ટેસ્ટીંગ ઘર બેઠા જ કરવાનો વધ્યો ટ્રેન્ડ, અમદાવાદમાં સેલ્ફ ટેસ્ટ કીટના વેચાણમાં ધરખમ વધારો

GSTV Web Desk

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, જાણો અત્યાર સુધીમાં કેટલાં ફોર્મ ભરાયાં?

Dhruv Brahmbhatt

Corona Blast in MSU : આજે વધુ 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં, આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!