GSTV
Gujarat Government Advertisement

Big News: વિદ્યાર્થી હિતમાં મોટો નિર્ણય/ રાજ્યમાં 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત, ધોરણ 1થી 9 અને 11માના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થિગત કરવામાં આવી છે. ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતાં ધોરણ 10 અને 12માં લેવાનારી પરિક્ષાઓ સ્થગિત કરી છે. આ ઉપરાંત ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે લીધો છે.

ગઈકાલે પીએમ મોદીએ શિક્ષણ વિભાગ સાથે વાત કર્યા પછીથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી તો 12 ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફિટકાર લગાવી છે.

હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતી પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.

હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતી પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!