GSTV
Gandhinagar Trending ગુજરાત

વાલી મંડળનો આક્ષેપ : સરકારના આદેશ બાદ પણ કેટલીક શાળાઓ વસુલી રહી છે મનમાની ફી

ખાનગી શાળા ટ્યુશન.. ફીમાં 25 ટકા જ ફી ઉઘરાવે તેવી માંગ સાથે વાલી મંડળે ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. વાલી મંડળ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારની ટ્યુશન ફીમાં ઘટાડાની જાહેરાત બાદ પણ શાળાઓ મનમાની કરે છે. વાલી મંડળે આ મામલે FRC ફી મામલે સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરી હતી. વાલી મંડળે આક્ષેપ કર્યો હતો કે સરકારના આદેશ બાદ પણ કેટલીક શાળાઓમાં વાલી પાસેથી વધુ ફી વસુલી રહી છે. આ અંગે સ્થાનિક જિલ્લા શિક્ષણાઅધિકારી પણ શાળાઓ સામે પગલાં ભરતા નથી.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu
GSTV