GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

જીટીયુ આ વર્ષે 150થી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ કરાવીને ગાંધી જયંતિની અનોખી રીતે ઉજવણી કરશે

૨ ઓક્ટોબરે ગાંધી જયંતિને દર વર્ષ રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે અને ગાંધીજીના વિચારો અને તેમના જીવનને વાગોળવામાં આવે છે. જો કે આ વખતે જીટીયુએ ગાંધી જયંતિને કઈક અલગ રીતે ઉજવીને બાપુની જયંતિને યાદગાર કરવાનો નિર્ણય કર્યો છે. ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ પર્વે ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીમાં જીટીયુ આ વર્ષે ૧૫૦થી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ કરાવીને અનોખી રીતે ઉજવણી કરશે. ગાંધીજીના છેવાડાના માણસના વિકાસ માટેના પ્રયત્નો રહેતા હતા. ત્યારે યુનીવર્સીટી દ્વારા પણ ગાંધી માર્ગ પર ચાલીને સામાન્ય માણસને પણ રોજગાર મળી રહે તે હેતુથી ૧૫૦ નવા સ્ટાર્ટઅપને સપોર્ટ કરશે.

READ ALSO

Related posts

શું તમારી સ્કિન ઓઈલી કે ડ્રાય છે ? તો મલાઇકા પાસેથી જાણો દરેક પ્રકારની ત્વચાને સ્વસ્થ અને ચમકદરા બનાવવાની ટીપ્સ

Ankita Trada

પાટડીમાં મેઘમહેર થતાં ખેડૂતો હરખાયા, ખેડૂતોના પાકને મળશે જીવતદાન

Pravin Makwana

Lupinએ લોન્ચ કરી COVID-19ની દવા Covihalt, કિંમત છે ફક્ત 49 રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!