GSTV

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Last Updated on June 22, 2021 by Zainul Ansari

અમદાવાદના ચાંદખેડામાં એક વિદ્યાર્થીએ અગીયારમાં માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. જીટીયૂના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડેનિસ ચાંદખેડામાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ત્રણ વિદેશી મિત્રો સાથે પીજીમાં રહેતો હતો.

ડેનીસ બીજા વર્ષમાં નાપાસ થતાં સતત ડિપ્રેશનમાં રહેતો હતો. છેલ્લા એક વર્ષથી તેની દવા પણ ચાલી રહી હોવાનું તેના મિત્રોનું કહેવું છે.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આ બાબતની જાણ તેના પરિવારજનોને કરીને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

લૉકડાઉનમાં ઓનલાઇન એજ્યુ.ની સાઇડ ઇફેક્ટ, વિદ્યાર્થીઓ વાંધાજનક કન્ટેન્ટ આપતી એપ્લિકેશનના બંધાણી બની ગયા!

Dhruv Brahmbhatt

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ / પીએમ મોદીએ દેશને આપ્યો નવો મંત્ર, આ અનોખી પહેલમાં જોડાવા દેશવાસીઓને વડાપ્રધાનની હાકલ

Bansari

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!