GSTV
Home » News » ગુજરાતની 6 કોલેજો થશે બંધ, જાણો કઈ-કઈ કોલેજ છે લિસ્ટમાં

ગુજરાતની 6 કોલેજો થશે બંધ, જાણો કઈ-કઈ કોલેજ છે લિસ્ટમાં

GTUને 6 કૉલેજો દ્વારા ક્લોઝર નોટિસ મળી છે. વિદ્યાર્થીઓ ન મળતા કોલેજોએ સામેથી બંધ કરવા નોટિસ આપી છે. ગાંધીનગરની એન્જીનીયરિંગ કોલેજ અને રાજકોટની MCAની 1-1 કોલેજ બંધ થશે. MBAની પાટણ અને જૂનાગઢની કોલેજ પણ બંધ થશે.

મહેસાણા અને હિંમતનગરની 2 ફાર્મસી કોલેજ બંધ થશે. કૉલેજો બંધ થવા છતાં આ વર્ષે એન્જીયરિંગ ફાર્મસીની 30 હજારથી વધુ બેઠકો ખાલી રહેવાનું અનુમાન છે. તો સામે 8 નવી કોલેજોને પરવાનગી પણ આપવામાં આવી છે. જેમાં 4 ડીપ્લોમાં એન્જીનીયરીંગ અને 4 ફાર્મસી કોલેજોનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!