GSTV

જીટીયુની સિદ્ધિ: કોરોના વેક્સીન માટે વિકસાવ્યું હાઈટેક ફ્રીઝ, 15 હજાર વેક્સીનની છે ક્ષમતા

Last Updated on December 30, 2020 by pratik shah

કોરોના વેક્સિનેશનની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદ સિવિલ બાદ જીટીયુએ હાઈટેક રેફ્રિજરેટર વસાવ્યુ છે. વેક્સિને સ્ટોરેજ માટે જીટીયુએ પોતાનું ડીપ ફ્રીઝ વસાવ્યુ છે. જેમાં 15 હજાર જેટલી વેક્સિન સ્ટોર કરવાની કેપિસીટી છે.

જીટીયુ

જીટીયુ દ્વારા વિકસાવવામાં આવેલા આ ફ્રીજમાં માઈનસ 80 ડિગ્રી જેટલું ટેમ્પ્રેચર જાળવી શકાશે. સરકાર ને જરૂર પડશે તો જીટીયુ પોતાનું ફ્રીઝ વેક્સિન સ્ટોર કરવા માટે આપશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!