GSTV

પોતાના જ વાયદાથી પલટ્યું GTU, કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પાસેથી ખંખેર્યા કરોડો રૂપિયા

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

કોરોના કાળમાં સરકારે શાળામાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી હતી.પરંતુ કોરોના કાળમાં GTU દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી અધધ ફી ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. પહેલી માર્ચ ૨૦૨૦ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં GTU દ્વારા 38 કરોડ રૂપિયા ફી પેટે લીધા હોવાનું RTI માં સામે આવ્યું છે.

GTU

સાથો સાથ GTU  દ્વારા લેટ ફી રૂપે વિદ્યાર્થીઓ પાસેથી પાંચ હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. કોલેજોમાં લાઈબ્રેરી કે ઈન્ફ્રાસ્ટ્રકચરની પણ પુરતા પ્રમાણમાં સુવિધા ન હોવા છતા ફી વસુલી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!