GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

વાયુ વાવાઝોડાની શકયતાને જોતા આ યુનિવર્સીટીએ રદ કરી દીધી પરીક્ષા

વાયુ વાવાઝોડાની શકયતાને જોતા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીએ આગામી 12 અને 13 તારીખે યોજાનારી તમામ પરીક્ષાઓને રદ કરી છે. જ્યારે 14 જૂનાથી રાબેતા મુજબ પરિક્ષા લેવાનું નક્કી કર્યુ છે. જો કે 12 અને 13 તારીખે લેવાનાર પરીક્ષાનો કાર્યક્રમ આગામી સમયમાં વેબાસાઇટ પર જાહેર કરાશે.

કાળઝાળ ગરમીમાં 10 તારીખથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. રાજ્ય સરકારે વેકેશન તો ન લંબાવ્યુ પરંતુ હાલમાં ગુજરાત પર વાયુ ચક્રવાતનું સંકટ આવ્યુ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે ગુજરાતના દરિયાઇ વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાયુ ચક્રવાતને લઇને રજા જાહેર કરી છે.Amreli : બે દિવસ શાળા અને કોલેજો બંધ રાખવા જિલ્લા શિક્ષણનો નિર્ણય

ત્યારે સૌ પ્રથમ વાત કરીએ પોરબંદરની તો પોરબંદર જિલ્લાની તમામ સ્કૂલ કોલેજોમાં 12-13 અને 14 એમ ત્રણ દિવસ રજા જાહેર કરાઇ છે. તો રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જીલ્લામાં વાવાઝોડાને ધ્યાને લઈ ૧૨ અને ૧૩ એમ બે દિવસ રજા જાહેર કરાઇ છે.

READ ALSO


Related posts

સીબીઆઈના 2 અધિકારીઓ આવ્યા કોરોના પોઝિટીવ, દેશમાં કોરોના બની રહ્યો છે બેકાબૂ

Nilesh Jethva

કોરોનાના ડરથી ઘરમાં એસી કે કૂલર ચલાવતાં લાગે છે ડર તો આ રીતે ઘરને રાખો ઠંડુ

Nilesh Jethva

હવે આ રાજ્યમાં દારૂના વધી જશે ભાવ : સરકારે કોરોના સેસ લગાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!