અંજલિ / ગુજરાતી સાહિત્યના વિદ્વાન સંશોધક અને હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન : ગાંધીજીથી પ્રભાવિત થઈ ખાદીનાં કપડાંમાં લગ્ન કર્યા હતા
શેક્સપિયરના નાટકોનો અનુવાદ હોય કે પારસી સાહિત્યના પ્રદાન પરનું સંશોધન… ગુજરાતી સાહિત્યમાં એનો કોઈ જોટો જડે એમ નથી. ગુજરાતી સાહિત્યકાર મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે...