GSTV
Home » News » લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગની ઘટના મુદ્દે GSTVની વધુ એક અસર, થશે કાર્યવાહી

લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગની ઘટના મુદ્દે GSTVની વધુ એક અસર, થશે કાર્યવાહી

જીએસટીવીના અહેવાલની વધુ એક અસર થઈ છે. જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગામના સરપંચે એક લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. આ અહેવાલ જીએસટીવીમાં પ્રસારિત થયા બાદ પોલીસે આળસ ખંખેરી. અને સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરી. ચોરવાડ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ સરપપંચ અનિલ લાડાણી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. અનિલ લાડાણીએ ઉપસરપંચના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો આ વીડિઓ વાયરલ પણ થયો છે.

Related posts

મિત્રએ મિત્ર પર કર્યું ફાયરિંગ, ઘાયલ યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકોએ વિદ્યાર્થી અને તેની માતાને માર માર્યાનો આક્ષેપ

Nilesh Jethva

કચ્છમાં વાયુસેનાના વિમાનોએ આકાશમાં હેરતઅંગેજ કરતબો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!