GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ધર્મલોક : આજે મુલાકાત લો પ્રભૂ શ્રી કૃષ્ણના એવા મંદિરોની જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે

કૃષ્ણ વિશે દુનિયામાં ઘણું લખાયું અને ઘણું કહેવાયું. કૃષ્ણની તો લીલાઓ જ અપરંપાર છે અને વાત જ્યારે તેમની કથાઓની હોય ત્યારે તો શું કહેવું ? કૃષ્ણની અગણિત કથાઓ આજે પણ ભક્તોનું મન મોહી લે અને અચરજ પમાડે તેવી છે. પણ કૃષ્ણનાં દુનિયાભરમાં આવેલા મંદિરો પણ વિસ્મય પમાડે તેવા છે. ત્યારે આજે ધર્મલોકમાં ભગવાન શ્રી કૃષ્ણના આવા જ દુર્લભ મંદિરોના દર્શન કરીએ.

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું જગદીશ મંદિર આસ્થાનું મહત્વનું કેન્દ્ર હતું. કહેવાય છે કે જગન્નાથજી સ્વયં ઉદયપુરમાં જ જગન્નાથ બનીને આવ્યા છે. જ્યાં મુલાકાત લેનારા ભક્તોનો બેડોપાર થઈ જાય છે.

ચંબલ નદીના કિનારે પ્રભૂ શ્રી હરીનું સ્થાન આવેલું છે. આ એક એવું મંદિર છે જ્યાં તમામ ભક્તોની સમસ્યાનું સમાધાન મળી જાય છે.

READ ALSO

Related posts

કોરોનાના ડરથી ઘરમાં એસી કે કૂલર ચલાવતાં લાગે છે ડર તો આ રીતે ઘરને રાખો ઠંડુ

Nilesh Jethva

ચંદ્રગ્રહણમાં જો આ વસ્તુઓનું કરશો દાન, તો થઈ શકે છે ફાયદો

Mansi Patel

કોરોના પોઝિટિવ થયા તો સરકાર ઉઠાવશે પૂર્ણ ખર્ચ, આ દેશમાં ટૂરિસ્ટોને મળી રહી છે ઓફર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!