Food Court

ફટાફટ ઘરે બનાવો સ્વાદિષ્ટ તેલ વગરનું ‘લીંબુનું તીખું અથાણું’

જો આજે કંઇક અલગ રીતનું  અથાણું ખાવાનું મન થઇ રહ્યું છે. તો ફટાફટ ઘરે બનાવો તેલ વગરનું લીંબુનું તીખું અથાણું. તો જોઇએ તેની બનાવવાની રીત. સામગ્રીઓ: 5 લીંબુ 250 ml પાણી 1 ચમચી હળદર 2 ચમચી મીઠું 1/2 ચમચી હીંગ…