GSTV
Home » News » Target-19 : આ ચૂંટણીને લઈને શું છે આણંદવાસીઓનો મિજાજ ?

Target-19 : આ ચૂંટણીને લઈને શું છે આણંદવાસીઓનો મિજાજ ?

GSTVની ટીમ પહોંચી ચરોતર જ્યાં આવેલી છે આણંદ લોકસભા બેઠક. આણંદ લોકસભા બેઠક પરથી આ વખતે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ છે તો તેમની સામે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી મેદાને છે. બંને તરફ કાંટે કી ટક્કર છે. પણ પરિણામ તો મતદારોના મિજાજના આધારે જ જાણી શકાય. અને એ જાણવા પહોંચેલી જીએસટીવીની ટીમે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સહિત જનતા સાથે ચર્ચા કરી.

Related posts

મતદારોનો મિજાજ : આ ચૂંટણીને લઈને શું છે છોટાઉદેપુરવાસીઓનો મિજાજ ?

Mayur

Target-19 : આ ચૂંટણીને લઈને શું છે વડોદરાવાસીઓનો મિજાજ ?

Mayur

Target 19 : આ ચૂંટણીને લઈને શું છે સુરતીવાસીઓનો મિજાજ ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!