GSTV
Home » News » GSTમાં  વધુ એક રાહત, એક રાજ્યમાં ફક્ત એકવાર જ થશે ગાડીની તપાસ

GSTમાં  વધુ એક રાહત, એક રાજ્યમાં ફક્ત એકવાર જ થશે ગાડીની તપાસ

સરકારે માલવહન દરમ્યાન જીએસટી અધિકારીઓ તરફથી થનારી તપાસ અને જપ્તીના નિયમોમાં કેટલીક રાહત આપી છે. જે હેઠળ એક રાજ્યમાં કોઇ ગાડીની ફક્ત એકવાર જ તપાસ થશે. જો કોઇ ટ્રકમાં અનેક કન્સાઇનમેન્ટ છે, પરંતુ ઇવે બિલ કેટલાકની સાથે નથી તો બાકીનો સમાન જપ્ત નહીં કરી શકાય.

અધિકારીઓએ 3 દિવસની અંદર રિપોર્ટ અપલોડ કરવો પડશે, પછી વચ્ચે રજા જ કેમ ન આવતી હોય. સીબીઆઇ તરફથી ગુરૂવારે જાહેર સંશોધિત નિયમોમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પ્રવશે કરતી વખતે કે અંદર ફક્ત એકવાર ગાડીની તપાસ થશે, જ્યાં સુધી ટેક્સ ચોરીની કોઇ સૂચના ન હોય. કોઇપણ એક્શન લેતા પહેલા નોટિસ કે ઓર્ડરની હાર્ડ કોપી બતાવવી પડશે. જો ગાડીમાં 25 કન્સાઇન્ટમેન્ટ છે, પરંતુ ઇ-વે બિલ ફક્ત 20 બતાવે છે તે બાકી પાંચ માટે પૂરી ગાડી જપ્ત નહીં કરી શકાય.

Related posts

ગેરલાયક જ ગણાશે કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો, પરંતુ સુપ્રિમ કોર્ટે પેટાચૂંટણી લડવાની આપી પરવાનગી

Mansi Patel

બે છોકરા બોલાવી ડાયરેક્ટરે રેપ સીન કરવા કહ્યું અને રૂમમાં…આ એક્ટ્રેસે જણાવી આપવીતી

Bansari

UPSC ઈન્ટરવ્યુમાં પુછ્યું કે નબળી અંગ્રેજી સાથે કેવી રીતે ચલાવશો પ્રશાસન, મળ્યો આ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!